Smart Meter કે સ્માર્ટ લૂંટ? : વીજબિલથી ગરમાયેલી ગુજરાતની જનતા

ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી અનેક ગ્રાહકો વીજ વિતરણ કંપનીઓ સામે “Smart Meter”ના નામે આવતા અતિશય ઊંચા વીજબિલ અંગે કડક ફરિયાદો કરી રહ્યા છે. સામાન્ય ગૃહ ગ્રાહક હોય કે નાના ઉદ્યોગકાર…