SMC Report – સુરત એરપોર્ટ ની ઊંચાઈ સામે પડકાર, 151 વૈભવી ફ્લેટ માલિકોને ‘ફ્લેટ ખાલી કરો’ નોટિસ
SMC Report : Surat Municipal Corporation એ 17 જૂન, 2025ના રોજ શહેરનાં Casa Riviera, KPM Terra અને Celestial Dreams નામની 3 હાઉસિંગ સોસાયટીમાં રહેનારા 151 ફ્લેટ માલિકોને નોટિસ મોકલી છે…