Surat airport પર મધમાખીઓનો આતંક : ઈન્ડિગોનું વિમાન એક કલાક સુધી ફસાયું, યાત્રીઓમાં ભારે તંગદિલી
Surat airport Bee Attack : સુરત શહેરના એરપોર્ટ પર મંગળવાર, ૮ જુલાઈ ૨૦૨૫ના રોજ એક અનોખો અને ચોંકાવનારો ઘટના બની ગઈ જ્યારે ઈન્ડિગો એરલાઈન્સની જયપુર જતી ફ્લાઈટ પર મધમાખીઓનો હૂમલો…