Insurance fraud, વીમો મેળવવા રચાયું નાટક : સુરતમાં હીરા ચોરીની નકલી વાર્તા
સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી “D. K. & Sons Diamond Company” માં બનેલી ₹32.5 કરોડની હીરા ચોરીની ઘટના છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાનો વિષય રહી છે. પરંતુ હવે જાણવા મળ્યું છે કે…
