હીરાની ચમક પાછળ અંધારું: બેકાર બનેલા 1.20 લાખ Surat diamond workers પાસે બાળકની સ્કૂલ ફી ભરવી મુશ્કેલ
ગુજરાત, ખાસ કરીને સુરત, ભરૂચ, અમરેલી, રાજકોટ, અને ભાવનગર જેવા વિસ્તારોમાં રત્નકલાકૃતિ ઉદ્યોગને વર્ષોથી ઓળખ મળે છે. પરંતુ આજની તારીખે આ ઉદ્યોગમાં કામ કરતા લગભગ 1.20 લાખ રત્નકલાકારો (Surat diamond…
