Surat Food Safety બાબતે નબળી ગુણવત્તાના ખાદ્ય પદાર્થો સામે તંત્ર સખત – એક વર્ષમાં 57.67 લાખનો દંડ વસુલાયો
Surat Food Safety : શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા પર સતત પ્રશ્નચિહ્નો ઉભા થઇ રહ્યા છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) અને ફૂડ વિભાગ દ્વારા છેલ્લા એક વર્ષ દરમિયાન ખાદ્ય નમૂનાઓની તપાસમાં…
