Surat fraud case – શાહ દંપતીએ ઊંચા વળતરનું સપનું બતાવી લોકોને કંગાળ કર્યા
Surat fraud case : સુરત શહેરમાં એક વધુ મોટું નાણાકીય કૌભાંડ બહાર આવ્યું છે, જ્યાં રોકાણકારોને ટૂંકા ગાળામાં ઊંચો નફો આપવાની લાલચ બતાવી લાખો નહીં પરંતુ કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવ્યા….