Surat tragic incident : અલથાણમાં દુઃખદ ઘટના: માતા અને બે વર્ષના પુત્રની ભેદી મૃત્યુ
Surat tragic incident : સુરતમાં અલથાણ વિસ્તારમાં આવેલા માર્તન્ડ હિલ્સ એપાર્ટમેન્ટના 13મા માળેથી માતા અને બે વર્ષનો પુત્ર ભેદી રીતે નીચે પટકાતા ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. બિલ્ડીંગમાં સ્થાપિત…