ટ્રાફિકના જોખમમાં શિક્ષણ: સુરતના 600 Urdu Medium Schoolના બાળકોની મુશ્કેલી

1. પરિસ્થિતિ – જે હાલ છે સુરત-નવસારી રોડ સુરત માટે એક મુખ્ય માર્ગ છે, ખાસ કરીને ઉન-ભેસ્તાન વિસ્તારમાં જ્યાં ટ્રાફિક ખૂબ જ વધુ હોય છે. Urdu Medium School માં અભ્યાસ…