રાજ્યસભાની ખુરશી માટે ખેલ શરૂ: રાજકીય પરિપ્રેક્ષ્યમાં NDAની Next Vice President Candidate માટે અંદરોઅંદર જંગ
Next Vice President Candidate : ભારતના હાલના ઉપ‑રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે એ 21 જુલાઇ 2025 ના રોજ “હેલ્થ સંબંધી કારણો” દર્શાવતાં રાજીનામુ આપી, જેથી વડાધાનાની દોડ ફરી શરૂ થઈ ગયી છે….