જમ્મુ કાશ્મીરના પહેલગામ હુમલાનો ચોંકાવનારો વીડિયો આવ્યો, ગોળીઓનો અવાજ, બુમાબુમ…નબળા હૃદય વાળા ભૂલથી પણ ન જોતા
પહેલગામ: વીડિયો શૂટ કરનાર વ્યક્તિનો ભયભીત અવાજ પણ રેકોર્ડિંગમાં સ્પષ્ટ સાંભળી શકાય છે. જે સૂચવે છે કે, તે કેટલો ત્રાસી ગયો છે અને તેને આગળનું દૃશ્ય જોવાનો આગ્રહ કરે છે….
