Waqf act મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી, આવી શકે છે વચગાળાનો ચુકાદો

આજે (20 મે, 2025) સુપ્રીમ કોર્ટમાં Waqf act સંબંધિત એક મહત્વપૂર્ણ કેસની સુનાવણી થવાની છે, જે દેશભરના નાગરિકો માટે મોટી ચર્ચાનો વિષય બની છે. દેશના વિવિધ રાજ્યોમાંથી વકાફ બોર્ડની સંપત્તિ,…