Cyclonic ની અસર ના લીધે આવનારા ચાર દિવસ ગુજરાતમાં હજુ પણ વરસાદની શક્યતા

Cyclonic circulation : એવી આગાહી છે કે આજથી 10 મે સુધી આપણા વિસ્તારમાં વાવાઝોડું આવી શકે છે. રાજસ્થાન અને નજીકના સ્થળોએ ચક્રવાતી પરિભ્રમણ તરીકે ઓળખાતી ખાસ હવામાન પ્રણાલી ફરતી થઈ…