સુરતમાં Zudio Franchise ના નામે મોટો ઠગનો પર્દાફાશ, વેપારીઓ સાવધાન!

સુરત શહેરમાં ફરી એક વખત ઠગાઈની ચોંકાવનારી ઘટના સામે આવી છે. Zudio ઉદ્યોગની ફ્રેન્ચાઈઝી આપવાના બહાને ઈંદોરના પત્રકાર સહિત બે શખ્સોએ સુરતના વેપારી સાથે રૂ. 31 લાખની છેતરપીંડી કરી હોવાનો…